દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયાના શહેર ભાજપ પ્રમુખ અનિલકુમાર તન્નાના આંગણે લગ્નોત્સવ યોજાયો હતો. કરણ અને દિશા ના લગ્નતોસવ માં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણી, હાલારના સાંસદ પુનમબેન માડમ, રિલાયન્સના ગ્રુપ પ્રેસીડન્ટ ધનરાજભાઈ નથવાણી, ભાજપાના મુળુભાઈ બેરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.