Saturday, December 6, 2025
Homeરાજ્યભાણવડમાં જામગરી બંદૂક સાથે રાણપરનો શખ્સ ઝડપાયો

ભાણવડમાં જામગરી બંદૂક સાથે રાણપરનો શખ્સ ઝડપાયો

ભાણવડ તાબેના રાણપર ગામે રહેતા કરસન દેવાભાઈ લાડક નામના 56 વર્ષના પ્રૌઢને એસઓજી પોલીસે પાસ-પરવાના વગરની દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લઇ, હથિયારાની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો. ઝડપાયેલી આ બંદૂકની કિંમત રૂા.1,000 ગણવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular