જામનગર તાલુકાના જામવણથલી ગામના સામાજિક આગેવાન, ઉપસરપંચ ભુરાલાલ પરમાર આજે જામનગર આવતાં વડાપ્રધાનમાં કાર્યક્રમનો કાળા કપડા પહેરી વિરોધ કરશે. સરકારના અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા પ્રજાના પ્રશ્ર્નોનો ઉકેલ ન આવતો હોય, વિરોધ કરવાનો પત્ર ગુજરાતના મુખ્યમંત્રી તથા ભારતન વડાપ્રધાનને પાઠવેલ છે.