Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરડીજીપી દ્વારા જામનગર સાયબર ક્રાઇમના કર્મચારીઓનું સન્માન

ડીજીપી દ્વારા જામનગર સાયબર ક્રાઇમના કર્મચારીઓનું સન્માન

- Advertisement -

જામનગર સાયબર ક્રાઇમના કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડીજીપી આશીષ ભાટીયા દ્વારા સાયબર કોપ ઓફ ધ મંથ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા.

- Advertisement -

આધુનિક તકનીકના ઉપયોગથી જામનગર જીલ્લાના સાયબર ક્રાઈમ્ પો.સ્ટેના કર્મચારીઓ દ્વારા ભારત સહિત વૈષ્વિક દેશોમા પ્રતિબંધીત ચાઈલ્ડ પોર્નોગ્રાફિને લગત વિવિધ ક્ધટેન્ટ લોકોને સહેલાઈ થી મળી રહે તે માટે આરોપી દ્વારા એપ તથા વેબ સાઈટ બ્લોગ ડેવલોપ કરી તેના પ્રચાર માટે વિવિધ આંતરાષ્ટ્રીય ગ્રુપ બનાવી તથા ટેલીગ્રામ બોટ બનાવી આવા ચાઈલ્ડ પોર્નોગ્રાફી ક્ધટેન્ટ સરક્યુલેટ કરતા હતા. જામનગર સાયબર ક્રાઇમના કર્મચારીઓ એ આરોપીને ગાંધીનગર જીલ્લા ખાતેથી પકડી લાવી ઉતકુષ્ટ કામગીરી કરી હોય જે બદલ પીઆઇ પી.પી.ઝા, એ.એસ.આઈ ધીરજભાઈ જેઠાભાઈ ભુસા, પો.હેડ કોન્સ ભગીરથસિંહ અનોપસિંહ જાડેજા તથા પો.કોન્સ વિકીભાઈ હિરેનભાઈ ઝાલા ને ડીજીપી આશિષ ભાટીયા દ્વારા સાયબર કોપ ઓફ ધ મંથ દ્વારા સન્માનીત કરવામા આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular