Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાતરાજયના 198 તાલુકા ભીંજાયા, સીઝનનો 67 ટકા વરસાદ

રાજયના 198 તાલુકા ભીંજાયા, સીઝનનો 67 ટકા વરસાદ

- Advertisement -

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં માંડવી અને પોરબંદરમાં સૌથી વધુ 3 ઈં ચ વરસાદ પડ્યો છે. તેમાં સૂત્રાપાડા અને લાલપુરમાં 2.2 ઈં ચ સાથે હાંસોટ અને માણાવદરમાં 2 ઈંચ વરસાદ તથા વેરાવળ, માંડવી અને નખત્રાણામાં 1.5 ઈં ચ ખાબક્યો છે. ઉનાળામાં પાણીની તંગીનો પ્રશ્ર્ન હલ ઉલ્લેખનિય છે કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 24 જુલાઈ બાદ વરસાદી માહોલ જામ્યો હતો. તે પહે લાં 15 જૂનથી 23 જુલાઈ સુધીના 38 દિવસમાં માત્ર 36.40 ટકા જ વરસાદ થયો હતો. જોકે, બાદમાં 24 જુલાઈથી 10 ઓગસ્ટ સુધીના 18 દિવસના સમયગાળામાં જ 30.07 ટકા વરસાદ થયો હતો. જેને પગલે અત્યાર સુધીમાં મોસમનો 66.47 ટકા વરસાદ થઈ ગયો છે. જોકે, હજુ 100 ટકા વરસાદ થવામાં 33.53 ટકાની ઘટ છે. ગત વર્ષે ચોમાસુ નબળુ રહે તાં હાલાકીઓ ઉભી થઈ હતી. આ વખતે 100 ટકા વરસાદ થઈ જાય અને જળાશયો ભરાઈ જાય તો શિયાળુ ખેતી અને ઉનાળામાં પાણીની તંગીનો પ્રશ્ર્ન હલ થઈ શકે છે.

- Advertisement -

ઉત્તર ગુજરાતમાં કુલ 15 જળાશય આવેલા છે. આ તમામ જળાશયોમાં પાણીની સંગ્રહ ક્ષમતા 1929.29 એમ.સી.એમ છે. હાલ આ તમામ જળાશયોમાં 30.59 ટકા અને 590 એમ.સી.એમ પાણીનો જથ્થો થયો છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન જળાશયોની સપાટી 24.42 ટકા હતી અને 47117 એમ.સી.એમ પાણીનો જથ્થો થયો હતો.

તેની સરખામણીએ 6 ટકા પાણીનો જથ્થો વધ્યો છે.50 જૂન સુધીમાં જળાશયોમાં 220.12 એમસીએમ જ પાણીનો જથ્થો રહો હતો. બાદમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ શ3 થતાં 15 જુલાઈ સુધીમાં 84.84 એમસીએમ જથ્થાની આવક થતાં 5304.96 એમસીએમ પાણીનો સંગ્રહ થયો હતો. 50 જુલાઈ સુધીમાં જ 20541 એમસીઅંમ પાણીની આવક થતાં જથ્થો 510.57 એમ.સી.એમ પહોંચ્યો હતો. છેલ્લા 10 ધ્વિસમાં પણ 80 એમ.સી.એમ.થી વધુ પાણીની આવક થઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular