Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : કાલાવડમાં ધુતારપરમાં મોટરકાર પાણીમાં ખાબકી

Video : કાલાવડમાં ધુતારપરમાં મોટરકાર પાણીમાં ખાબકી

કાર ચાલકનો બચાવ

- Advertisement -

કાલાવડ તાલુકાના ધુતારપુર ગામે સાયકલ સવાર બાળકોને બચાવવા જતાં મોટરકાર પુલ નીચે પાણીમાં ખાબકી હતી.ગ્રામજનોની મદદથી મોટરકારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે કાચાલકનો બચાવ થયો હતો.

- Advertisement -

કાલાવડમાં ધુતારપરથી મોટી માટલી જવાના માર્ગે એક યુવાન મોટરકાર લઇને પસાર થઇ રહ્યો હતો. આ દરમ્યાન અચાનક બાળકો સાયકલ લઇને વચ્ચે આવી જતાં તેને બચાવવા જતાં કારપુલ નીચે પાણીના ખાડામાં ખાબકી હતી. ગ્રામજનોની મદદથી મોટરકારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે કારચાલકનો બચાવ થયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular