Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરદ્વારકામાં પરપ્રાંતિય યુવતી ઉપર દુષ્કર્મ સબબ સિક્કાના શખ્સ સામે ગુનો

દ્વારકામાં પરપ્રાંતિય યુવતી ઉપર દુષ્કર્મ સબબ સિક્કાના શખ્સ સામે ગુનો

- Advertisement -

દ્વારકાના મહેશ્વરી સદન વિસ્તારમાં રહેતી અને મૂળ ઝારખંડ રાજ્યની રહેવાસી એવી એક યુવતીને જામનગર તાલુકાના સિક્કા ગામે રહેતો ધિરેન્દ્રસિંહ ભગુભા જાડેજા નામનો યુવાન છેલ્લા આઠેક વર્ષથી ઓળખતો હોય, આ શખ્સે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ત્યારબાદ ડરાવી-ધમકાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને અવારનવાર તેણીની ઈચ્છા વિરુદ્ધ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હોવાની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

- Advertisement -

જે સંદર્ભે દ્વારકા પોલીસે દુષ્કર્મ અંગેની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. પી.એ. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular