Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઓપન જામનગર જીલ્લા મહિલા કબડ્ડી ટુર્નામેન્ટ યોજાઈ

ઓપન જામનગર જીલ્લા મહિલા કબડ્ડી ટુર્નામેન્ટ યોજાઈ

- Advertisement -

ઇન્ડીયન લાયોનેસ જામનગર દ્વારા ઈ.લા. ચીફ પેટ્રન હિતેશભાઈ પંડ્યાના માર્ગદર્શન મુજબ ચેરમેન વિઝીટમાં સૌ પ્રથમ ઓપન જામનગર જીલ્લા મહિલા કબડ્ડી ટુર્નામેન્ટનું આજરોજ નેશનલ હાઇસ્કુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન મેયર બીનાબેન કોઠારી, ઈ.લા. ચેરમેન અક્ષયભાઈ ઠક્કર, અતિથી વિશેષ ઈમીજીયેટ પાસ્ટનેશનલ ચેરપર્સન આશાબેન, નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા, ફાઉન્ડર ઇન્ડીયન લાયોનેસ જામનગર નિરુપમાબેન વાગડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular