Friday, January 10, 2025
Homeરાજ્યજામનગરબેટ-દ્રારકામાં હનુમાન દાંડી મંદિરે શ્રી હનુમાનજી મહારાજ જન્મોત્સવ પ્રસંગે અન્નકુટ

બેટ-દ્રારકામાં હનુમાન દાંડી મંદિરે શ્રી હનુમાનજી મહારાજ જન્મોત્સવ પ્રસંગે અન્નકુટ

- Advertisement -

બેટ-દ્વારકા ખાતે આવેલ સુપ્રસિદ્ધ દાંડીવાલા હનુમાનજી મહારાજ ના મંદિરે આજે હનુમાન જયંતી નિમિતે હજારો લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વિશ્વનું આ એકમાત્ર એવું હનુમાનજીનું મંદિર છે કે જ્યાં હનુમાનજી સાથે તેમના પુત્ર મકરધ્વજ  પણ બિરાજે છે. યાત્રાધામ બેટ દ્વારકા ખાતે આવેલા હનુમાનજી મહારાજના મંદિરે વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં યાત્રિકો આવે છે અને તેમની મનોકામના હનુમાનજી મહારાજ પૂર્ણ કરે છે.  આજ રોજ શનિવાર અને હનુમાનજી નો જન્મ દિવસ બન્ને એક સાથે હોવાથી દાંડી હનુમાનનાં આજનાં વિશિષ્ટ દશૅન કરવા હજારો શ્રધ્ધાળુઓ આવ્યા હતા.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular