Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 10-04-2022

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 10-04-2022

આજના લેખમાં  NIFTY, BANKNIFTY, HAVELLS, RALLIS અને BAJAJ-AUTO  વિષે વ્યૂ રજુ કરું છુ. પાછળ ના અઠવાડિક લેખમાં   NIFTY, BANKNIFTY, BIRLACORPN, DALBHARAT અને  GODREJCP વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -
  • Nifty માં 18150 ઉપર નવા high ની વાત કરી હતી તે મુજબ 18115 નજીક High બનાવી ફરી 17784 પાસે બંધ આપેલ છે.
  • BankNifty માં ઉપર ના લેવલ ની વાત કરી હતી તે મુજબ 38766 નજીક High બનાવેલ છે.
  • Birlacorp માં 1250 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી પણ એ ઉપર ન જતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
  • Dalbharat માં 1540 ઉપર 1624 (1625/30) નો High બનાવેલ છે.
  • Godrejcp માં 756 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 833 નજીક ના High જોવા મળ્યા હતા.
NIFTY Daily
  • Nifty નો Daily ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 17640 ના સપોર્ટ લેવલ નજીક લો બનાવી 17850 નજીક High બનાવી ફરી 17800 નીચે બંધ આપેલ છે. Weekly ચાર્ટ પાર “Bearish Spinning Top” બનાવેલ છે એ જોતાં આવનાર દિવસોમાં 17600 નીચે વધુ નીચેના લેવલ તથા 18150 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Nifty :- As per weekly chart we see that support level 17640 near made low 17600 and bounce till 17850 and again close below 17800. On weekly chart made “Bearish Spinning Top”. So coming days below 17600 and above 18150 we see good one side Move.
  • Support Level :- 17600-17510-17380-17250-17100.
  • Resistance Level :- 17850-18000-18150-18300-18450-18600.
NIFTYBANK WEEKLY
  • NiftyBank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે falling channel ની ઉપર જઈ ફરી ટ્રેન્ડ લાઈન નીચે બંધ આપવામાં સફળ રહ્યું છે. સાથે જોઈએ તો Weekly ચાર્ટ ઉપર “Bearish Spinning Top” બનાવેલ છે. એ જોતાં આવનર દિવસોમાં 38000 ઉપર જવામાં નિષ્ફળ જાય તો અને 37300 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
  • NiftyBank :- As per chart we see is in falling wedge and this week cross upper resistance line but close again below that resistance line. On weekly chart we see made a “Bearish Spinning Top”. So next week fail to cross 38000 and fall below 37300 we see more down fall.
  • Support Level :- 37300-36750-36450-36000-35300-34700.
  • Resistance Level :- 38000-38800-39450-40000.
Havells
  • Havells નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે jan-2022 ની સ્વિંગ ટોપ તથા 21-34 EMA ઉપર, સારા વોલ્યૂમ સાથે બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનર દિવસોમાં 1285 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Havells :- As per chart we see that Jan-2022 swing top cross with good volume and with that cross 21-34 EMA also and success to close above that. So coming days above 1285 we see more upside level.
  • Support Level :- 1253-1232-1220-1210-1148.
  • Resistance Level :- 1322-1378-1430-1505.
RALLIS
  • Rallish નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે “w “ બનતા જોવા મળી રહ્યું છે. સાથે જોઈએ તો 362 ના ટોપ થી જોઈએ તો પાછલી swing એક પણ વાર કુદાવી થી, આ વખતે પહેલી વાર પાછલી સ્વિંગ ઉપર બંધ આપવામાં પણ સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 271 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Rallish :- As per chart we see is try to made “W” shape formation. With that we see fall from 362 never cross previous swing top. This is 1st time cross and close above that. So expecting above 271 we see more upside in coming days.
  • Support Level :- 258-252-248-244-242.
  • Resistance Level :- 271-274-280-284-299.
BAJAJ-AUTO
  • Bajaj-auto નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 200w SMA નો સપોર્ટ લઈને ઉપર આવેલ છે. સાથે જોઈએ તો ખ્યાલ આવે છે કે એક triangle પેટર્ન માં ટ્રેડ થાય રહ્યા હતા. Resistance line ક્રોસ કરી તેની ઉપર ટ્રેડ કરી રહ્યું છે, એ જોતાં આવનાર દિવસોમાં 3840 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Bajaj-Auto :- As per chart we see that find support near 200W SMA and now cross resistance line of triangle and trade above that. Above 3840 we see more upside in coming days.
  • Support Level :- 3740-3660-3650-3610-3570.
  • Resistance Level :- 3840-3880-3950-4050-4250.
  • Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.  
    વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular