Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયબિહારમાં નિતીશકુમારે દારૂબંધી વધુ કડક કરી

બિહારમાં નિતીશકુમારે દારૂબંધી વધુ કડક કરી

- Advertisement -

બિહારમાં દારૂબંધીના કડક અમલ માટે નીતીશકુમારની સરકાર આકરા પાણીએ આવી છે. પ્રથમ વખત ઝડપાય તો બે થી પાંચ હજારનો દંડ અને બીજી વખત ઝડપાય તો એક વર્ષની જેલ સજાની જોગવાઇ કરવામાં આવી છે. બિહાર સરકારે કહ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ દારૂ પીતા પહેલી વખત ઝડપાશે તો તેને બે હજાર થી પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો આ વ્યક્તિ દંડની રકમ ભરશે નહીં તો 30 દિવસની જેલ સજા ભોગવવી પડશે. જો બીજી વખત આ જ વ્યક્તિ દારૂ પીતા ફરી પકડાશે તો તેને એક વર્ષની જેલ સજાની ફટકારવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular