કેરળના કોચ્ચીમાં એક ફૂલ ઝડપે જઇ રહેલી કારના ચાલકે કાબુ ગુમાવતા બેકાબુ કારે વાહનોને અડફેટે લીધા હતા. આ દરમિયાન ત્યાંથી મોપેડ પર પસાર થઇ રહેલા બે પોલીસકર્મીઓનો જીવ માંડ બચ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે હાઇવે પર ફુલ સ્પીડમાં એક બેકાબૂ કાર વાહનોને અડફેટે લેતી આવે છે મોપેડ પર સવાર બે પોલીસકર્મી પર કારની અડફેટે આવતા રહી જાય છે. આ અકસ્માતમાં કારચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે.
#Kerala #CCTV #car #accident #video #khabargujarat
કેરળના કોચ્ચીમાં બેકાબુ કારે વાહનોને અડફેટે લીધા
પોલીસકર્મીઓએ નજરે જોયું મોત
અકસ્માતના CCTV સામે આવ્યા pic.twitter.com/CIlrVEyJ3r— Khabar Gujarat (@khabargujarat) March 15, 2022


