Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરફુડ શાખા દ્વારા ચોકલેટ પીપરના વેપારીને ત્યાં ચેકિંગ

ફુડ શાખા દ્વારા ચોકલેટ પીપરના વેપારીને ત્યાં ચેકિંગ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા આજરોજ ચોકલેટ-પીપરના વેપારીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને શંકાસ્પદ ખાદ્યપ્રદાર્થના નમુના લઇ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતાં.

- Advertisement -

 

- Advertisement -

મ્યુ.કમિશ્નર વિજય ખરાડીની સુચનાથી મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા રણજીત રોડ ઉપર આવેલી ચોકલેટ તથા પીપરમેન્ટની દુકાનો પર દરોડા પાડયા હતાં. અને ચોકલેટ તથા પીપરના નમુના લેવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ગત સપ્તાહમાં પીઝા વેંચતા વિક્રેતાઓ તેમજ હોટલોમાં પણ ચેકિંગ હાથ ધર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular