Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર11 માર્ચની જામનગરતિરૂનલવેલી એક્સપ્રેસ નાગરકોઈલ ટાઉન સુધી જશે

11 માર્ચની જામનગરતિરૂનલવેલી એક્સપ્રેસ નાગરકોઈલ ટાઉન સુધી જશે

- Advertisement -

દક્ષિણ રેલવે દ્વારા અરાલવાયમોલી-વલ્લીયુર સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે, ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનલવેલી એક્સપ્રેસ તા. 11મી માર્ચના રોજ જામનગરથી રવાના થઈને તિરુનલવેલીને બદલે નાગરકોઈલ સ્ટેશન સુધી જશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, આ ટ્રેન જે સ્ટેશનો પર નહીં જાય તેમાં વલ્લીયુર અને તિરુનલવેલીનો સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular