જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પુનમબેન માડમે સોશિયલ મીડિયામાં એક વિડીઓ શેયર કર્યો છે. વિડીઓમાં એક દિવ્યાંગ યુવક ફૂટબોલની રમત રમી રહ્યો છે. અને ફૂટબોલને ફટકારવા માટે તે કિક મારવાની કોશિશ કરે છે. સંઘર્ષ કર્યા બાદ ફૂટબોલ ઉછળીને દુર જાય છે અને કોચ બોલને રોકી શકતા નથી. અને આ સફળતા બાદ દિવ્યાંગ યુવકના ચહેરા પર જે સ્મિત છે તેનું મુલ્ય આંકી શકાય તેમ નથી.
પુનમબેન માડમે શેર કરેલા આ વિડીઓમાં કેપ્શનમાં લખ્યું છે, The smile is worth millions!
View this post on Instagram