Sunday, December 22, 2024
HomeવિડિઓViral Videoમહિલાએ ચોથા માળેથી જીવના જોખમે બારીની સફાઇ કરી, જુઓ વિડીઓ

મહિલાએ ચોથા માળેથી જીવના જોખમે બારીની સફાઇ કરી, જુઓ વિડીઓ

- Advertisement -

ગાઝિયાબાદના ઈન્દિરાપુરમનો એક વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક મહિલા બારી સાફ કરવા માટે બારીની બહારની બાજુએ રેલીંગ પર લટકીને જીવના જોખમે સફાઈ કરી હતી. વાયરલ વીડિયોમાં એક મહિલા બાલ્કનીની રેલિંગ પર ઊભી રહીને બહારથી બારીનો કાચ સાફ કરતી જોવા મળે છે. આ કેસમાં સોસાયટીના આરડબ્લ્યુએ દ્વારા નોટિસ આપવામાં આવી છે.

- Advertisement -

ઈન્દિરાપુરમમાં શિપ્રા રિવેરા સોસાયટીમાં એક મહિલા થોડા દિવસો પહેલા જ ભાડુઆત તરીકે રહેવા માટે આવી છે. અને બારીનો કાંચ સાફ કરવા માટે બાલ્કનીની બહાર રેલિંગ પર ઊભી રહીને સફાઈ કરી. સોસાયટીમાં રહેતી એક મહિલાઅએ તેણીને આવું ન કરવા માટે બુમો પાડી હતી. છતાં પણ મહિલાએ જીવના જોખમે સફાઈ કરી હતી. આ ઘટના બાદ સોસાયટીમાં રહેતા લોકોને નોટિસ આપવામાં આવી છે, જેથી સોસાયટીમાં આવી બેદરકારી ફરી ન બને.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular