Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયા નજીક બે મોટરકાર વચ્ચે ટક્કર

ખંભાળિયા નજીક બે મોટરકાર વચ્ચે ટક્કર

- Advertisement -

ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે તેર કી.મી. દૂર આરાઘના નજીક પૂરઝડપે બેફિકરાઈપૂર્વક જઈ રહેલી જી.જે. 10 ડી.ઈ. 4317 નંબર અને ઇકો મોટરકાર ચાલકે આ માર્ગ પર જઈ રહેલી જી.જે. 18 બી.એન. 3325 નંબરની એક આર્ટિકા કાર સાથે રોંગ સાઈડમાં આવીને ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રહીશ હિરેનભાઈ બળદેવભાઈ રબારી નામના બત્રીસ વર્ષના યુવાન તથા તેમની સાથે રહેલા અન્ય મુસાફરોને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આથી વાડીનાર મરીન પોલીસે ઈક્કો કારના ચાલક સામે જુદી-જુદી મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular