Monday, December 23, 2024
Homeરાજ્યઅકળ કારણોસર સળગી ગયેલા યુવાનનું મૃત્યુ

અકળ કારણોસર સળગી ગયેલા યુવાનનું મૃત્યુ

- Advertisement -

ખંભાળિયા તાલુકાના સીમાણી કાલાવડ ગામે રહેતા બાબુભા લખુભા ચુડાસમા નામના યુવાન રાત્રિના સમયે કોઈ કારણોસર ચૂલામાં દાઝી જતાં આખા શરીરે સળગી ગયેલી હાલતમાં તેમનો મૃતદેહ સાંપડયો હતો. આ બનાવની જાણ મનહરબા બાલુભા ચુડાસમા (ઉ.વ. 42, રહે. સીમાણી કાલાવડ) એ સલાયા મરીન પોલીસને કરી છે. આ બનાવની તપાસ એ.એસ.આઈ. ભદ્રેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular