Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયઆવતીકાલે શનિવારે વર્ષ 2021નું અંતિમ સૂર્ય ગ્રહણ

આવતીકાલે શનિવારે વર્ષ 2021નું અંતિમ સૂર્ય ગ્રહણ

ભારતમાં દેખાશે નહીં આ ગ્રહણ

- Advertisement -

આ વર્ષનુ અંતિમ સૂર્ય ગ્રહણ શનિવાર ના રોજ સવારે 11 કલાકે શરુ થસે અને બપોરે 3 વાગ્યે પુર્ણ થશે. વૃશ્ચિક રાશિમા થનાર આ ખંડગ્રાસ અને ખગ્રાસ ગ્રહણ ભારત ના કોઈ ભાગ મા દ્રશ્યમાન થશે નહી. વર્ષ 2021નુ આ છેલ્લુ ગ્રહણ હશે. આ સૂર્ય ગ્રહણ એન્ટાર્કટિકામા સંપૂણ સૂર્યગ્રહણ સ્વરૂપે એટલે ખગ્રાસ સ્વરૂપે જોવા મળશે અને દક્ષિણ એન્ટાલિકા મા આશિક સ્વરૂપે સૂર્ય ગ્રહણ જોવા મળશે. ભારત માં તથા જામનગર શહેર માં આ ગ્રહણ દ્રશ્યમાન ન હોવાથી તેના અવલોકનનો કોઈ કાર્યક્રમ રાખવામા આવેલ નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular