બોલીવુડના જાણીતા અભિનેતા આદિત્ય પંચોલી જામનગરની મુલાકાતે પધાર્યા હતા. જામનગર ખાતે આયોજિત એક લગ્ન સમારોહમાં તેઓ મહેમાન તરીકે ઉપસ્થિત રહી નવદંપતીને શુભેચ્છા પાઠવી હતી.
જામનગરના ઉદ્યોગપતિ વિપુલભાઈ કટારમલ તથા કાજલબેન કટારમલની દીકરીના લગ્ન પ્રસંગે બોલિવૂડ અભિનેતા આદિત્ય પંચોલી પધાર્યા હતા.