Saturday, December 6, 2025
Homeરાજ્યકામધંધાના અભાવે આર્થિક સંકળામણથી વ્યથિત યુવાને આપઘાત કર્યો

કામધંધાના અભાવે આર્થિક સંકળામણથી વ્યથિત યુવાને આપઘાત કર્યો

કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે રહેતા લીલાભાઈ ભોજાભાઈ ગોરાણીયા નામના 35 વર્ષના યુવાન જેસીબી મશીનમાં ડ્રાઇવિંગ કામ કરતા હતા. જેને છેલ્લા એકાદ માસથી આ અંગેનું તેમને કોઈ કામ ન મળતા તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ બગડવા લાગી હતી. આ બાબતથી કંટાળીને તેમણે ગત તારીખ 22 ના રોજ બપોરના સમયે ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નિપજયુ હતું. આ બનાવની મૃતકના પત્ની શાંતીબેન લીલાભાઈ ગોરાણીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular