Bhadrasana Steps and Benefits (ભદ્રાસનની પદ્ધતિ અને ફાયદા). Bhadrasana beneficial for The heel, ankle, knee and back. It make all of these parts strong and flexible.
Bhadrasana Benefits (ભદ્રાસનના લાભ)
- પગની એડી, સાથળ, ગોઠણ અને પીઠ મજબુત અને લચીલી થાય છે.
- મૂલાધાર ચક્ર જાગૃત થાય છે.
- શરીર અને મનમાં દ્રઢતા પ્રદાન કરે છે.
- નિતંબ અને ગોઠણના હાડકા મજબુત કરે છે.
- ગોઠણનો દુખાવો ઓછો કરે છે.
- પાચન ક્રિયા મજબુત બને છે.
- સ્ત્રીના માસિક ધર્મ દરમિયાન થતી તકલીફમાં રાહત આપે છે.
- ગર્ભાવસ્થા દરમિયાન સરળ ભદ્રાસન કરવું.
Bhadrasana Limitation(ભદ્રાસનના લાભ)
- બેક પેઈન કે ગોઠણમાં સર્જરી કરાવેલી હોય તેમણે આ આસન ન કરવું જોઈએ.
- સાયટીકાની તકલીફ વાળા લોકોએ આ આસન ન કરવું જોઈએ.
Here are the Bhadrasana Steps and Benefits and you can Also Read following :
Chakrasana Steps and Benefits
Tiryaka Tadasana Steps and Benefits