Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં વીજશોકથી ગાયનું મૃત્યુ

જામનગરમાં વીજશોકથી ગાયનું મૃત્યુ

જામનગર શહેરમાં ગુલાબનગર નજીક આવેલી જી.ડી.શાહ હાઈસ્કૂલ સામેના માર્ગ પર ખેતરના પાકને બચાવવા માટેના લગાવેલા ફેન્સીંગ કરેલા વાયરમાં ચાલુ વરસાદે અડી જવાથી ગાયને વીજશોક લાગતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular