Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરજિલ્લા પંચાયત સ્પોર્ટસ રિક્રિએશન દ્વારા ફેરવેલ ક્રિકેટ મેચ

જિલ્લા પંચાયત સ્પોર્ટસ રિક્રિએશન દ્વારા ફેરવેલ ક્રિકેટ મેચ

રાજયમંત્રીએ પણ બેંટીગ કરી

- Advertisement -

જિલ્લા પંચાયત સ્પોટ્સ રિક્રિએશન જામનગર દ્વારા દેવેન્દ્રસિંહ પરમારના નિવૃતિ સન્માનમાં ફેરવેલ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરનું અજીતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજીત આ ક્રિકેટના મેચમાં જામનગર જિલ્લા પંચાયત સ્પોર્ટસ કલબ વતી સ્વ.વિપુલ ડઢાણીયાના આ મેચમાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહી ટોસ ઉછાળી મેચનો પ્રારંભ કરાયો હતો. આ તકે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નિલેષભાઇ ઉદાણી સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ ખેલાડીઓ સાથે બેટીંગ કરી પ્રોત્સાહિત કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular