Thursday, December 26, 2024
Homeબિઝનેસસ્ટોક માર્કેટ સ્પેશિયલ 04-07-2021

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 04-07-2021

આજના લેખમાં NIFTY, GRANULES, IGL, JYOTHYLAB અને INTELLECT વિષે વ્યૂ રજુ કરું છુ. પાછલા WEEK ના લેખમાં NIFTY, KEC, KARURVYSYA અને AMBER વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -

Nifty માં 15400 થી 15900 ની રેંજ માં જ ટ્રેડ કર્યા છે.

- Advertisement -

Kec માં 460 ઉપર ન રહેતા નીચેના લેવલ જોવા મળ્યા હતા. 427 નો low 428 ના લેવલ નજીક બનાવેલ છે.

Karurvysya માં 54.5 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી પણ તેની ઉપર ન જતાં નીચેના લેવલ જોવા મળ્યા હતા.

- Advertisement -

Amber 2900 ઉપર રહેતા 2990 નો High જોવા મળ્યો હતો.

NIFTY

•Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 7511 ના Low થી જે એક ઉપર તરફ ની ચેનલ માં ટ્રેડ થતાં રહ્યા છે. છેલ્લા 3 મહિના થી એ નીચે તરફ ની સપોર્ટ ટ્રેન્ડ લાઇન નજીક ટ્રેડ થાય રહ્યા છે. પણ આ અઠવાડિયે એ ટ્રેન્ડ લાઇન નીચે બંધ આપવામાં સફળ રહ્યું છે. જો આ અઠવાડિયા ના Low નીચે રહે તો વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.

- Advertisement -

•June-21 મહિના ની કેન્ડલ એ “Bearish Spinning Top” પેટર્ન બનાવી છે. જુલાઈ મહિના ના ખૂલતાં ભાવ નીચે ટ્રેડ થાત રહ્યા છે. એ જોતાં 15755 બંધ આપવામાં સફળ થાય તો જ વધુ ઉપરના લેવલ જોવા મળું શકે છે.

•Nifty :- As per chart we see last 3 month trade near Support trend line from 7511, but this week close below that. So expecting more down side below this week low.

•June-21 month candle is “Bearish Spinning Top” pattern. Open price of July-20 is 15755, if success to close above that then only we see more upside.

•Support Level :- 15650-15565-15470/30- 15370-15300.

•Resistance Level :- 15755-15830-15920-16070-16200.

GRANULES

•Granules નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 2 મહિના ના આરામ પછી ફરી ઉપર તરફ ની શરૂવાત કરી હોય એવું લાગે છે. અઠવાડિક ચાર્ટ પાર “Bullish Morning Star” પેટર્ન સારા વોલ્યૂમ સાથે બનાવી છે. 352 ઉપર high થી આવતી ટ્રેન્ડ લાઇન પણ ક્રોસ થાય જાય છે. એ જોતાં આવનાર દિવસોમાં 330 ઉપર છે ત્યાં સુધી વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

•Granules :- As per chart we see almost 2 month consolidation its start upside move. On weekly chart its made “Bullish Morning Star” pattern with good volume. Above 352 we see trend line also cross which from High. So expecting up move till  330 Hold.

•Support Level :- 329-324-321-312-303.

•Resistance Level :- 344-349-352-374-379-390.

IGL

•IGL નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 4 મહિના ની નાની વધઘટ કુદાવી તેની ઉપર  હાઇ નજીક સારા વોલ્યૂમ સાથે બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

•IGL :- As per chart we see after 4 month consolidation its cross with good volume and close near high.  So Expecting more upside in coming days.

•Support Level :- 534-524-520-518-505.

•Resistance Level :- 575-588-595-599-619-638.

JYOTHYLAB

•Jyothylab નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લાસ્ટ સ્વિંગ હાઇ અને 200w SMA એક સાથે સારા વોલ્યૂમ સાથે ક્રોસ કરી તેની ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. Jan -2020 ના સ્વિંગ હાઇ ઉપર પણ બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

•Jyothylab :- As per chart we see last swing High and 200w SMA cross and success to close above that with good volume. Jan-2020 swing high also cross and close above that it indicate that more upside.

•Support Level :- 166-164-162-158-156.

•Resistance Level :- 172-178-185-195-200.

INTELLECT

•Intellect નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે માર્ચ-20 ના Low થી જે સપોર્ટ ટ્રેન્ડ લાઇન આવે છે ત્યાં નજીક માં Doji કેન્ડલ બનાવી ને ત્યાં  જ બંધ આપ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 710-750 અગત્યના લેવલ છે જે  ટ્રેન્ડ નક્કી કરવામાં મદદ મળશે. 750 ઉપર તેજી અને 710 નીચે મંદી થઈ શકે છે.

•Intellect :- As per chart we see March-20 Low support trend line, and made a Doji Candle near that on weekly chart. Last week 710-750 hi-lo is important. Above 750 Bull run and Below 710 Bearish run possible.

•Support Level :- 727-722-710-686-670.

•Resistance Level :- 748-760-774-794-814.

Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.

આભાર.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ

થીયરીનાઅભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

[email protected]

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular