જામનગરના ગાંધીનગર સ્થિત સ્મશાનગૃહનું સંચાલન કરતી સંસ્થા મોક્ષ મંદિર સમિતિ ટ્રસ્ટને સ્વ. જયંતિલાલ અમરશી કોટેચા (જામરાવલવાળા)ની સ્મૃતિમાં રૂા. 50 હજારની સખાવત તેમના પરિવારજન વતી ધનંજયભાઈ બરછાના હસ્તે સંસ્થાના પ્રમુખ કનકસિંહ જાડેજા, મંત્રી ધીરૂભાઈ પાટલીયા, કોષાધ્યક્ષ ગિરીશ ગણાત્રા અને ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ખાંટને અર્પણ કરવામાં આવી હતી.