Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયબાબા રામદેવના વિરોધમાં ડૉકટર...

બાબા રામદેવના વિરોધમાં ડૉકટર…

એલોપથી ચિકિત્સાને લઇને બાબા રામદેવના નિવેદનોના વિરોધમાં દેશભરના ડૉકટરોએ આજે વિરોધ પ્રદર્શન યોજયું હતું. તેમજ હોસ્પિટલોમાં કાળી પટ્ટી ધારણ કરી દર્દીઓની સારવાર કરી હતી. બાબા રામદેવના વિરોધમાં દેશના જુદા-જુદા વિસ્તારોમાં તબીબોએ આજે પોસ્ટર અને બેનર સાથે વિરોધ પ્રદર્શન યોજી બ્લેક ડે મનાવ્યો હતો. કોઇ-કોઇ જગ્યાએ તબીબોએ પીપીઇ કીટ ધારણ કરીને આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. જો કે, ડૉકટરોન આ વિરોધ પ્રદર્શનની દર્દીઓની સારવાર પર કોઇ અસર ન પડે તેનો ખ્યાલ રાખવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular