Monday, December 30, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સાયકલીંગ કલબના સભ્યો દ્વારા સ્વચ્છતા અભિયાન

જામનગરમાં સાયકલીંગ કલબના સભ્યો દ્વારા સ્વચ્છતા અભિયાન

- Advertisement -

જામનગર શહેરના અનેક વિસ્તારોમાં પ્લાસ્ટિકની કોથળીઓ સહિતનો કચરો જોવા મળે છે. અને આ રસ્તાઓ ઉપર સફાઇ કરવામાં આવતી હોય છે. શહેરની સાયકલીંગ કલબના સભ્ય દ્વારા સાયકલીંગની સાથે સાથે શહેરીજનોનું સ્વાસ્થ્ય જળવાઇ તે માટે સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવે છે. આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત રવિવારે સવારના સમયે જામનગર સાયકલીંગ કલબના સભ્ય દ્વારા વાલસુરા રોડ પર સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular