Saturday, December 28, 2024
Homeરાજ્યગુજરાતરાત્રિ કર્ફયૂથી ફાયદો થાય છે ?

રાત્રિ કર્ફયૂથી ફાયદો થાય છે ?

હાઇકોર્ટનાં અવલોકન પછી હવે સરકારે વિચારવાનું શરૂ કર્યું

- Advertisement -

ગુજરાતમાં હાલ 36 નગરોમાં રાત્રિ કર્ફયૂ અમલમાં છે. કફર્યૂની અસરકારકતા અંગે હાઇકોર્ટે પોતાની સુનાવણી દરમિયાન બુધવારે કરેલાં અવલોકન બાદ સરકાર હવે વર્તમાન સ્થિતિને લઇને કફર્યૂની અસરકારકતા અંગે સમીક્ષા કરવા જઇ રહી છે. ગુરૂવારે મળનારી બેઠકમાં ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા કર્ફયૂ ઉપરાંત લોકડાઉનની આવશ્યકતા છે કે, નહીં તે અંગે પણ વિચારણા હાથ ધરીને મુસદ્દો તૈયાર કરશે. હાલ સરકાર રાજયમાં લોકડાઉન લાદવાના સમર્થનમાં નથી. પરંતુ કોર્ટની ટિપ્પણી બાદ તેઓને સોગંદનામાં થકી જવાબ આપવા માટે આ સમીક્ષા બેઠકમાં ચર્ચાશેે રાત્રિ કફર્યૂના કારણે તેટલાં વિસ્તારોમાં સંક્રમણનું પ્રમાણ ઘટયું કે કેમ તે અંગેની ચર્ચા હાથ ધરાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular