Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર એરબેઝ પર પહોંચ્યા ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર

જામનગર એરબેઝ પર પહોંચ્યા ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર

દેશમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભારતીય વાયુસેનાના સી-17 જમ્બો એરક્રાફટ દ્વારા દુબઇથી છ ક્રાયોજેનિક ઓક્સિજન ક્ધટેનર ભારત લાવવામાં આવ્યા છે. પાનાગઢ એરબેઝ પર આ ક્ધટેનર લાવવામાં આવ્યા બાદ તેને દેશના જુદા-જુદા વિસ્તારોમાં પહોંચાડવામાં આવી રહયા છે. જેના ભાગરૂપે જયપુરથી આવા ક્ધટેનર જામનગર એરબેઝ પર લાવવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular