Monday, December 23, 2024
Homeબિઝનેસસ્ટોક માર્કેટ સ્પેશિયલ 26-04-2021

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 26-04-2021

આજના લેખમાં NIFTY, ACC, ISEC અને LICHSGFIN વિષે વ્યૂ રજુ કરું છુ. પાછલા WEEK ના લેખમાં NIFTY, BAJAJ-AUTO, INFY, LTI અને PFIZER વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -

•Nifty માં Low નીચે વધુ નીચેના લેવલ ની વાત હતી તે મુજબ 14151 (14170 લેવલ) નો Low બનાવેલ હતો.

- Advertisement -

• Bajaj-Auto માં 3660 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત હતી, તે મુજબ 3710 નજીક High બનાવેલ છે અને 3660 ઉપર બંધ આપવામાં સફળ  રહયું હોય આવનાર દિવસોમાં હજુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

•  Infy માં 1315 નો Low નીચે ન જતાં sideway મૂવમેન્ટ જોવા મળી હતી.

- Advertisement -

• Lti માં 3960 નીચે 3850 નો Low બનાવેલ છે.

•  Pfizer માં 5300 ઉપર 5680 નો High બનાવેલ હતો.

- Advertisement -

NIFTY

•Nifty માં જોઈએ તો 3 જા અઠવાડિયે પણ ટ્રેન્ડ લાઇન નીચે Doji candlestick પેટર્ન બનાવેલ છે, સાથે નવા Low પણ જોવા મળે છે. જુલાઈ-2020 પછી પહેલી વખત 20 sma નીચે બંધ આવેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.

•Nifty :- As per chart 3rd week below trend line made a “doji” candlestick pattern with new low. After July-2020 1st time close below 20sma. So expected more down side in coming days.

•Support Level :- 14250-14150-14100-14010-13900-13830.

•Resistance Level :- 14470-14550-14635-14750-14870-14930.

ACC

•ACC નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે માર્ચ 2020 થી જે સપોર્ટ ટ્રેન્ડ લાઇન ઉપર ટ્રેડ થતાં હતા તે તોડી સારા વોલ્યૂમ સાથે તેની છે બંધ આપવામાં સફળ રહયું છે. એ જોતાં આવનાર દિવસોમાં 1782 ના Low નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.

•ACC :- As per chart we see its close below trend line which start from March-2020, with good volume. So in coming days below low 1782 we see more down side.

•Support Level :- 1780-1770-1756-1710-1684-1630-1580.

•Resistance Level :- 1855-1870-1934-1980-2022.

ISEC

•Isec નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે સ્વિંગ ટોપ અને ટ્રેન્ડ લાઇન બંને સારા વોલ્યૂમ સાથે પાર કરી High નજીક બંધ આપવામાં સફળ રહ્યું છે. 204 થી 569 ના 50% નજીક Low બનાવી ત્યાંથી ઉછાળો આવેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 461 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

•ISEC :- As per chart we see its cross last swing top and trend line with good volume and close near High. Low made near 50% of swing  204 to 569 range and seen good bounce from that level. So in coming days above 461 we see more upside.

•Support Level :- 430-425-422-415-402.

•Resistance Level :-  461-472-485-498-512-524-568.

LICHSGFIN

•Lichsgfin નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 260 થી 487 ના 50% 373 નજીક Low બનાવી ઉછાળો દેખાય છે. 100w sma પણ 373 નજીક આવે છે. 34 ema  અને લાસ્ટ સ્વિંગ Low 383 ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 396 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

•Lichsgfin :- As per chart we see its made low near 373, is 50% of  last swing 260 to 487. 100w sma is also near 373. close above 34ema and last swing low 383. So in coming days above 396 we see more upside levels.

•Support Level :- 383-373-356-334.

•Resistance Level :- 398-410-430-434-443-466.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીનાઅભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

[email protected]

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular