Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર જીલ્લા પંચાયતની 24 બેઠકો પૈકી 10 બેઠકનું પરિણામ સ્પષ્ટ

જામનગર જીલ્લા પંચાયતની 24 બેઠકો પૈકી 10 બેઠકનું પરિણામ સ્પષ્ટ

8 બેઠકો પર ભાજપે ભગવો લહેરાવ્યો

- Advertisement -

જામનગર જીલ્લા પંચાયતની 24 બેઠકો પૈકી 10 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ ચુક્યું છે. જેમાં 8 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જયારે એક બેઠક પર કોંગ્રેસ અને એક બેઠક પર બહુજન સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે. જામનગર મહાનગર પાલિકાની ચુંટણીની જેમ આ વખતે જામનગર જીલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે.

- Advertisement -

જામનગર જીલ્લા પંચાયતની 24 બેઠકો પૈકી બપોરના 1 વાગ્યા સુધીનું પરિણામ

1-આમરા બેઠક પર ભાજપના ઉમેદવાર નયનાબેન રણછોડભાઈ પરમારનો વિજય

- Advertisement -

2-અલીયા બેઠક પર ભાજપના ઉમેદવાર કમલેશભાઈ નારણભાઈ ધમસાણીયાનો વિજય

7-ધુતારપુર બેઠક પર ભાજપના ભરતભાઈ ગોરધનભાઈ બોરસદિયાનો વિજય

- Advertisement -

10-ખંઢેરા બેઠક પર ભાજપના જગદીશભાઈ નાથાભાઈ સાંગાણીનો વિજય

11-ખરેડી બેઠક પર કોંગ્રેસના કાંતાબેન તાળાનો વિજય

18-નવાગામ બેઠક પર ભાજપના ગોમતીબેન મેઘજીભાઈ ચાવડાનો વિજય

4-ભણગોર બેઠક પર ભાજપના કરશનભાઈ ભીખાભાઈ ગાગિયાનો વિજય

17-મોટીગોપ બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારનો વિજય, અહીંથી હેંમત ખવાના માતા ચૂંટણી લડ્યા હતા

8-ગીંગણી બેઠક પર ભાજપના મયબેન ગલાભાઈ ગરચરનો વિજય

22- સતાપર બેઠક પર ભાજપના હર્ષદીપ પ્રભુદાસ સુતરીયાનો વિજય

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular