Thursday, January 8, 2026
Homeવિડિઓસુદર્શન સેતુ પર સ્ટન્ટબાજી મોંઘી પડી - VIDEO

સુદર્શન સેતુ પર સ્ટન્ટબાજી મોંઘી પડી – VIDEO

ભયજનક વાહન ચલાવનાર સામે કાયદેસર કાર્યવાહી

સુદર્શન સેતુ ઉપર રીલ બનાવવાના શોખમાં જીવને જોખમમાં મૂકીને ભયજનક રીતે વાહન ચલાવતા ઇસમો વિરૂધ્ધ ઓખા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ સ્ટાફ સુદર્શન સેતુ ઉપર પેટ્રોલિંગમાં ફરેલ દરમ્યાન એક ફોરવ્હીલ કાર ચાલક ભયજનક રીતે વાહન ચલાવતો અને રીલ બનાવતો નજરે પડ્યો હતો. તપાસમાં વાહન ચાલકનું બનાસકાંઠાના રાનેરા ગામના 23 વર્ષીય કિશન કુંવરસિંહ જાદવ સામે કાર્યવાહી કરી. પોલીસે તરત જ વાહન અટકાવી ચાલક વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી હતી.

- Advertisement -

ઓખા મરીન પોલીસ દ્વારા જાહેર માર્ગો પર સલામતી ભંગ કરતી અને રીલ બનાવવા માટે જીવ જોખમમાં મૂક્તી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular