જાણિતા ઉદ્યોગપતિ અનિલ અંબાણી આજે જામનગર પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટ પર તેઓ અત્યંત સાદગીભર્યા અંદાજમાં જોવા મળ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ અનિલ અંબાણી રીલાયન્સમાં યોજાનારા ભવ્ય ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપવા જામનગર આવ્યા છે.
View this post on Instagram


