રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત જૂના મંત્રીમંડળ દ્વારા સામૂહિક રાજીનામા આપ્યા હતા. અને ત્યારબાદ રાજ્યનું નવું મંત્રીમંડળ આજે સાડા અગિયાર વાગ્યે શપથ લેશે. આ મંત્રીમંડળમાં પાંચ જૂના મંત્રી અને ત્રણ મહિલા સહિત 26 મંત્રીઓનું જમ્બો મંત્રીઓનું મંત્રીમંડળ બનશે. આ મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના વધુ ધારાસભ્યોનો સમાવેશ થવાથી રાજ્યમાં સૌરાષ્ટ્રનું કદ અનેકગણું વધી જશે. મંત્રીમંડળમાં કઇ કઇ વિધાનસભા બેઠકના ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ થવાનો છે તેની વિગતવાર માહિતી.


