Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં યુવાનને ઘરમાંથી ઢસડીને લમધાર્યો - VIDEO

જામનગર શહેરમાં યુવાનને ઘરમાંથી ઢસડીને લમધાર્યો – VIDEO

ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો : સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં પોલીસ એકશનમાં

જામનગર શહેરના બાઇની વાડી વિસ્તારમાં આવેલા આંબેડકરવાસમાં યુવાનને ઘરમાંથી બહાર કાઢી પાઇપ અને ધોકા જેવા હથિયારો વડે હુમલાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. આ વાયરલ થયેલા ફુટેજના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular