આખા દિવસના કામકાજ બાદ રાત્રિના લોકો આરામ કરી ઉંઘ કરીને આંખા દિવસનો થાક ઉતારતા હોય છે. રાત્રિ દરમિયાન 8-10 કલાકની સળંગ ઉંઘ કામમાં સ્વસ્થતા આપે છે અને શારીરિક માનસિક તંદુરસ્તી વધારે છે. ત્યારે સુવાની રીત દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે. ત્યારે આયુર્વેદિક દુનિયાના અમન ચુડાસમા આપણને જણાવે છે કે રાત્રે ડાબા પડખે સુવાથી શરીરમાં શું થાય છે ચાલો જાણીએ…
- ડાબા પડખે સુવાથી શરીરની રોગ પ્રતિકારક શકિત વધે છે.
- ડાબા પડખે સુવાથી શરીરનું પાચન જલ્દી થાય છે. ગેસ થતો નથી.
- ડાબા પડખે સુવાથી શરીરનો આખા દિવસનો થાક ઉતરી જાય છે.
- ડાબા પડખે સુવાથી રાત્રે હાર્ટએટેક નથી આવતો છાતીનો દુ:ખાવો બંધ થઈ જાય છે.
- ડાબા પડખે સુવાથી કમરનો દુ:ખાવો થતો હોય તો બંધ થઈ જાય છે.
- ડાબા પડખે સુવાથી મગજની યાદ શકિત વધે છે.
- ડાબા પડખે સુવાથી નાકમાં નસકોરા બંધ થઈ જાય છે.
- ડાબા પડખે સુવાથી શરીરની કરોડરજ્જુ અને હાડકા મજબુત થાય છે.
આમ રાત્રે ડાબા પડખે સુવાથી શરીરને પુરતો આરામ મળે છે અને બીજા દિવસથી રેગ્યુલર દિવસને સ્વસ્થ શરૂઆત થઈ જાય છે.