Thursday, November 7, 2024
Homeરાષ્ટ્રીયસાઈબર અપરાધી કેવી રીતે ચોરે છે ડેટા ???

સાઈબર અપરાધી કેવી રીતે ચોરે છે ડેટા ???

- Advertisement -

આધુનિક યુગમાં બધુ ઓનલાઈન થઈ ગયું છે ત્યારે સાઈબર ફ્રોડ પણ બહુ થતાં જોવા મળે છે. સાઈબર અપરાધી આપણા ફોન નંબર ચોરીને તેનો ગેરઉપયોગ કરે છે. ત્યારે ચાલો જાણીયે કઇ રીતે ચોરાય છે આપણો ડેટા…

  • નકલી મેસેજ કે ઈમેઇલ દ્વારા લીંક હોય છે જેના પર કલીક કરવાથી તમારા ફોન નંબર અને અન્ય જાણકારી ચોરાઈ જાય છે.
  • ફેક ઓફરના મેેસેજ જેમાં ફસાઈને આપણે આપણો નંબર કે ડીટેઈલ શેર કરતા હોય છીએ.
  • સોશિયલ મીડિયા પર મોબાઇલ નંબર ન મૂકવા જોઇએ.
  • ફેક કોલ્સ – ઘણી વખત જુદી જુદી અજાણી કંપનીના નામે કાલ દ્વારા સાયબર અપરાધી ડેટા ચોરી લેતા હોય છે.
  • પબ્લિક વાઈફાઈના ઉપયોગથી તમારો નંબર ટ્રેક થઈ શકે છે. તો બને ત્યાં સુધી પબ્લિક વાઈફાઈનો ઉપયોગ ટાળવો.
  • એપ્લીકેશનના માધ્યમ દ્વારા તમારો ડેટા ચોરાય શકે છે એપ્લીકેશન પર પરમિશન આપતા જ કોન્ટેકટ લીસ્ટ એકસંસ થઇ જાય છે અને ડેટા ચોરાય જાય છે.
  • સાયબર ફ્રોડથી બચવા માટે ફેક મેસેજ, ઈમેઇલ અને કોલથી સાવધાન, સોશિયલ મીડિયા પર નંબર શેર ન કરવો,
  • અજાણ્યા કોલ પર નંબર કે ઓટીપી ન આપવું.
  • સાયબર અપરાધી નવા નવા નુસખા દ્વારા નંબર ચોરી લે છે. સાથે બીજો ડેટા પણ ચોરી લે છે તો સર્તક રહેવું અને તમારી પર્સનલ ડીટેઈલ શેર ન કરીને સુરક્ષિત રહેવું.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular