Friday, December 5, 2025
HomeવિડિઓViral Videoસંઘર્ષને શક્તિમાં કેમ બદલવું તે આ વીડિયો જોઇને કહી શકાય - VIDEO

સંઘર્ષને શક્તિમાં કેમ બદલવું તે આ વીડિયો જોઇને કહી શકાય – VIDEO

જરા અમસ્તી તકલીફો આવતા લોકો હારી જતાં હોય છે. આજનો યુવાન પરિસ્થિતિનો સામનો કરીને અડગ રહેવાના બદલે હાર માનીને જીંદગી ટૂંકાવાના રાસ્તે ચાલી નિકળે છે ત્યારે આ વાયરલ વીડિયો જોઇને તેમાંથી શીખી શકાય કે જીવનના સંઘર્ષને કઈ રીતે શક્તિમાં ફરેવી શકાય.

- Advertisement -

સામાન્ય રીતે દરેકના જીવનમાં ચઢાવ ઉતાર આવે . ્યારે આત્મવિશ્ર્વાસ રાખીને પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત અમુક લોકો જ રાખતા હોય છે. આપણે જેવું વિચારીએ તેવી જ સરળ આપણું જીવન નથી હોતું. આ વાયરલ વીડિયોને લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે. અને આ વીડિયો પરથી લોકોએ ઘણું જોવાનું અને સમજવા જેવું છે.

- Advertisement -

એકસ પ્લેટફોર્મ પર પ્રખ્યાત ગીતકાર ગુલઝારે  Zomato Delivery boy નો વીડિયો પોસ્ટ કરાયો છે. જેમાં જોઇ શકાય છે કે એક યુવાન હાથ વગર સ્કુટર ચલાવી રહ્યો છે. જેને Zomato નું ટીશર્ટ પહેર્યુ છે. અને ઘરે ઘરે ઓર્ડરની ડિેલીવરી પહોંચાડે છે. ત્યારે આ વીડિયો જોઇને કહી શકાય છે કે જેને લાઈફમાં કંઇક કરવું છે તે કોઇ પણ પરિસ્થિતિમાં હાર નથી માનતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular