જામનગરમાં એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પરીક્ષાઓ દરમિયાન જાહેર કરાયેલા પરીક્ષા કેન્દ્રોની પરિશિષ્ટ ’ક’ મુજબ યાદી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત, (1) સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ, (2) ડી.એસ.ગોજીયા હાઇસ્કૂલ, (3) જેકુરબેન સોની ક્ધયા વિદ્યાલય, (4) એ.બી.વિરાણી ક્ધયા વિદ્યાલય, (5) પ્રણામી હાઇસ્કૂલ, (6) ડી.સી.સી. હાઇસ્કૂલ, (7) સેન્ટ આન્સ હાઈસ્કૂલ, (8) હરધ્રોળ સરકારી હાઇસ્કૂલ- ધ્રોલ, (9) એમ.ડી.મહેતા ગર્લ્સ હાઇસ્કૂલ- ધ્રોલ, (10) જ્ઞાનદીપ વિદ્યાલય- ધ્રોલ, (11) શારદા મંદિર હાઇસ્કૂલ, (12) શ્રીમદ દયાનંદ ક્ધયા વિદ્યાલય, (13) એલ.જી. હરિયા સ્કૂલ યુનિટ-1, (14) એલ.જી.હરિયા સ્કૂલ યુનિટ-2, (15) સેન્ટ ફ્રાન્સિસ હાઇસ્કૂલ, (16) સત્ય સાંઈ હાઇસ્કૂલ યુનિટ-1, (17) સત્ય સાંઈ હાઇસ્કૂલ યુનિટ-2, (18) સોઢા ઉમેદસિંહજી હાઈસ્કૂલ, (19) ક્રિષ્ના સાયન્સ સ્કૂલ, (20) પી.વી.મોદી સ્કૂલ, (21) કાલિન્દી વિદ્યાલય, (22) એસ.ડી.ગોરીયા હાઇસ્કૂલ, (23) સોઢા રસીલાબા ક્ધયા વિદ્યાલય, (24) જ્ઞાનગંગા હાઈ સ્કુલ, (25) નંદન વિદ્યાલય, (26) આર.આર.શાહ વિદ્યાલય, (27) શ્રી મહેન્દ્રસિંહ સોઢા વિદ્યાલય, (28) જી.એમ. પટેલ ક્ધયા વિદ્યાલય યુનિટ-1, ધ્રોલ (29) જી.એમ.પટેલ ક્ધયા વિદ્યાલય યુનિટ-2, ધ્રોલ (30) ડી.એચ.કે.મુંગરા ક્ધયા વિદ્યાલય- ધ્રોલ, (31) આર્યવ્રત મા. શાળા- ધ્રોલ, (32) ગણેશ વિદ્યાલય- ધ્રોલ, (33) જે.પી.એસ. હાઈસ્કુલ- કાલાવડ, (34) બી.બી.એન્ડ પી. બી. હિરપરા ક્ધયા વિદ્યાલય- કાલાવડ, (35) મ્યુનિસિપલ હાઈસ્કુલ- કાલાવડ, (36) વીર સાવરકર હાઈસ્કુલ- લાલપુર, (37) એલ.એલ.એ. મહેતા ક્ધયા વિદ્યાલય- લાલપુર, (38) માધવ વિદ્યાલય- લાલપુર, (39) એન.એન.સંતોકી ક્ધયા વિદ્યાલય- જામજોધપુર અને (40) સ.વ.પ. હાઈસ્કુલ- જામજોધપુર.
જામનગરમાં એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પરીક્ષાઓ દરમિયાન જાહેર કરાયેલા પરીક્ષા કેન્દ્રોની પરિશિષ્ટ ’ખ’ મુજબ યાદી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત, (1) જામનગર સેન્ટર કોડ- 5603 મુજબ (1) નેશનલ હાઈસ્કૂલ, (2) ડી.એસ.ગોજીયા હાઈસ્કૂલ, (3) શ્રીમદ દયાનંદ ક્ધયા વિદ્યાલય, (4) જે.કે.સોની ક્ધયા વિદ્યાલય- યુનિટ 1, (5) જે.કે.સોની ક્ધયા વિદ્યાલય- યુનિટ 2, (6) પ્રણામી સેક્ધડરી સ્કૂલ, (7) સોઢા રસીલાબા ક્ધયા વિદ્યાલય, (8) ક્રિષ્ના સાયન્સ સ્કુલ, (9) આર.આર.શાહ હાઈસ્કુલ, (10) સોઢા ઉમેદસિંહ હાઈસ્કુલ અને (11) સેન્ટ. મેરી સ્કુલ.
(2) જામનગર ડીઆઇજી સેન્ટર કોડ- 5604 મુજબ (1) માતુશ્રી એ.બી.વિરાણી ક્ધયા વિદ્યાલય, (2) ડી.સી.સી. વિવિધલક્ષી હાઇસ્કુલ, (3) ગુ.સા.મહેતા ક્ધયા વિદ્યાલય, (4) સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ, (5) શારદા મંદિર હાઈસ્કુલ, (6) સત્યસાંઈ હાઇસ્કુલ યુનિટ-1, (7) સત્યસાંઈ હાઇસ્કુલ યુનિટ-2, (8) નંદન વિદ્યાલય, (9) ઓધવદીપ હાઇસ્કુલ, (10) એલ.જી. હરીયા હાઈસ્કુલ યુનિટ-1, (11) એલ.જી. હરીયા હાઈસ્કુલ યુનિટ-2, (12) એ.કે.દોશી વિદ્યાલય, (13) શાસ્ત્રી ત્રંબકરાય હાઈસ્કુલ, (14) સનસાઈન હાઈસ્કુલ, (15) બ્રિલીયન્ટ હાઈસ્કુલ, (16) સેન્ટ આન્સ હાઈસ્કુલ, (17) પી.વી.મોદી હાઈસ્કુલ, (18) પ્રાઈમ ઉચ્ચતર માધ્યમિક શાળા, (19) કાલીન્દી સેક્ધડરી સ્કુલ, (20) જ્ઞાનગંગા વિદ્યાલય અને (21) એસ.ડી.ગોરીયા હાઈસ્કુલ.
(3) ધ્રોલ સેન્ટર કોડ- 5601 મુજબ (1) હરધ્રોલ સરકારી હાઈસ્કુલ- ધ્રોલ, (2) એમ.ડી.મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ- ધ્રોલ, (3) જી.એમ પટેલ ક્ધયા વિદ્યાલય- ધ્રોલ યુનિટ 1, (4) જી.એમ પટેલ ક્ધયા વિદ્યાલય- ધ્રોલ યુનિટ 2, (5) ડી.એચ.કે.મુંગરા ક્ધયા વિદ્યાલય- ધ્રોલ અને (6) જ્ઞાનદીપ માધ્યમિક શાળા- ધ્રોલ.
(4) કાલાવડ સેન્ટર કોડ- 5605 મુજબ (1) બી.બી.એન્ડ પી.બી હીરપરા ક્ધયા વિદ્યાલય, (2) મ્યુનિસિપલ હાઈસ્કુલ, (3) શ્રીમતી મુક્તાબેન ક્ધયા વિદ્યાલય, (4) દિવ્યજ્યોત વિદ્યાલય, અને (5) જે.પી.એસ. હાઈસ્કુલ.
(5) જોડીયા સેન્ટર કોડ- 5606 મુજબ (1) યુ.વી.પી. ક્ધયા વિદ્યાલય અને (2) સાંઈ માધ્યમિક શાળા.
(6) લાલપુર સેન્ટર કોડ- 5607 મુજબ (1) વીર સાવરકર હાઈસ્કૂલ, (2) માધવ હાઇસ્કુલ (પરિશ્રમ) (3) સાંદીપની વિદ્યાલય અને (4) એલ.એલ.એ.મહેતા ક્ધયા વિદ્યાલય.
(7) સિક્કા સેન્ટર કોડ- 5608 મુજબ (1) જી.ઈ.બી. વિદ્યાલય, (2) ડી.ડી.સી. હાઈસ્કુલ અને (3) સિક્કા માધ્યમિક શાળા.
(8) જામજોધપુર સેન્ટર કોડ- 5602 મુજબ (1) સ.વ.પ. હાઇસ્કુલ, (2) એન.એન.સંતોકી સાર્વજનિક ક્ધયા વિદ્યાલય, (3) મધર ટેરેસા હાઇસ્કુલ અને (4) નગર પંચાયત ક્ધયા વિદ્યાલય.
(9) જાંબુડા સેન્ટર કોડ- 5609 મુજબ (1) બી.ડી.કાલરીયા હાઈસ્કૂલ, જાંબુડા પાટીયા.