Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરબાઇક ચાલક ડિવાઇડર સાથે અથડાતાં ગંભીર ઇજા

બાઇક ચાલક ડિવાઇડર સાથે અથડાતાં ગંભીર ઇજા

જામનગર શહેરમાં રણજીતસાગર રોડ ઉપર જડેશ્ર્વર પાર્ક નજીક અકસ્માતમાં બાઇક ચાલકને ઇજા પહોંચતાં જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ રણજીતસાગર રોડ જડેશ્ર્વર પાર્ક, 80 ફૂટ રોડ ઉપર રાત્રીના સમયે પસાર થતાં બાઇકચાલકે કાબુ ગુમાવતાં ડિવાઇડર સાથે અથડાયો હતો. અકસ્માતમાં બાઇકચાલકને ગંભીર ઇજા પહોંચતાં 108 એમ્બ્યુલન્સ મારફતે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular