કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ જામનગર એરફોર્સથી દ્વારકા જવા માટે રવાના થયા હતા.
આ તકે, કેન્દ્રીય મંત્રીની સાથે સાંસદ પૂનમબેન માડમ પણ સામેલ થયા હતા.કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ દ્વારકા જવા રવાના થયા, ત્યારે જામનગર એરફોર્સ ખાતે અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ એર કમાન્ડર આનંદ સોઢી ઉપસ્થિત રહ્યા હતા.


