Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ખીજડા મંદિર મહંત કૃષ્ણમણિજી મહારાજના 60માં જન્મોત્સવની ઉજવણી

જામનગરમાં ખીજડા મંદિર મહંત કૃષ્ણમણિજી મહારાજના 60માં જન્મોત્સવની ઉજવણી

- Advertisement -

જામનગરમાં શ્રી 5 નવનતપૂરી ધામ, ખીજડા મંદિર ખાતે શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણિજી મહારાજના 60માં જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ દેશ-વિદેશ ઉપરાંત જામનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી સુંદરસાથજી ભાવિકો, વિવિધ મહાનુભાવો અને સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં 108 શ્રીકૃષ્ણમણિજી મહારાજ જન્મોત્સવની વધાઈ આપવામાં આવી રહી છે. આ તકે ખીજડા મંદિર ખાતે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે જેમાં 60થી વધુ લોકોએ રક્તદાન કરી જન્મદિવસ નિમિત્તે પોતાની ભાવાંજલિ વ્યક્ત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular