સ્પેકટ્રમની હરાજીની સ્વીકૃતિ સાથે દેશમાં ટેલિકોમ સેકટરમાં નવી ક્રાંતિની શરૂઆત થઇ છે. આ અંતર્ગત ટેલિકોમ મંત્રાલય આ સપ્તાહથી રસ ધરાવતી ટેલિકોમ કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવશે. કેબિનેટના નિર્ણય અનુસાર જુલાઇમાં હરાજી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
આ વર્ષે દિવાળી સુધી લોકોને 50 સેવાઓની ભેટ મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સએ 56 સ્પેક્ટ્રમની હરાજી માટે મંજૂરી આપી દીધી છે. ટેલિકોમ કંપનીઓ લાંબા સમયથી 50 સ્પેક્ટ્રમની હરાજી માટે રાહ જોઈ રહી હતી.
આ સાથે દેશમાં ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં નવી ક્રાંતિ શરૂ થઈ છે. આ અંતર્ગત ટેલિકોમ મંત્રાલય આ સપ્તાહથી રસ ધરાવતી ટેલિકોમ કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવશે. કેબિનેટના નિર્ણય અનુસાર જુલાઈમાં હરાજી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ માટે સ્પેક્ટ્રમની કુલ કિંમત પ લાખ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ અંતર્ગત સરકાર નવ સ્પેક્ટ્રમની હરાજી કરશે. આ હરાજી 20 વર્ષ માટે રહેશે.આ હરાજીમાં ટેલિકોમ કંપનીઓ 600 થી 1800 1017 મેગાહર્ટઝ બેન્ડ અને 2100, 2300, 2500 17127 બેન્ડની હરાજી માટે અરજી કરશે. ભારત સરકારે 56 સ્પેક્ટ્રમના કોલિંગ અને વિડિયો કોલિંગ સાથે અદ્યતન સેવાઓનું પરીક્ષણ કર્યું છે.