Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગર ગુરૂદ્વારા ખાતે ગુરૂનાનક દેવજીની 555મી જન્મ જયંતિની ઉજવણી - VIDEO

જામનગર ગુરૂદ્વારા ખાતે ગુરૂનાનક દેવજીની 555મી જન્મ જયંતિની ઉજવણી – VIDEO

સમગ્ર ગુરૂદ્વારાને રોશનીનો શણગાર

- Advertisement -

જામનગરમાં ગુરુદ્વારા ખાતે ગુરુનાનક દેવજીની 554મી જન્મ જયંતિ હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી જેમાં સમગ્ર ગુરુદ્વારાને રોશની શણગારવા આવ્યુ હતું.

- Advertisement -

જામનગર ખાતે ગુરુદ્વારે ગુરુસિંઘ સભામાં ગુરુનાનકજીની 555મી જન્મ જયંતિ ધામધૂમથી મનાવવામાં આવી રહી છે. જેમાં ગુરુદ્વારા ખાતે થી પ્રભાત ફેરી આયોજન કરવામાં આવ્યું હતું અને સેજ સાહેબ નું આરંભ કરવામાં આવ્યુ હતું. જે આજે 15નવેમ્બરના દિવસે સેજપાઠજીની સમાપ્તિ કરવા આવી હતી તે પછી શબ્દ કીર્તન તે પછી ગુરુ કે લંગર મહા પ્રસાદનું પણ આયોજન કરવા આવ્યુ છે. જેમાં શીખ સમાજના ભાઈઓ-બહેનો અને ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં જોડાયા હતા.

- Advertisement -

ગુરુનાનક દેવ જી ના જન્મ અવતાર માતા તૃપ્તા જી અને પિતા મેહતા કાલૂ જીના ઘરે નાનકાણા સાહેબ માં થયો હતો જે હાલ પાકિસ્તાનમાં છે ,શીખ ધર્મના પહેલા ગુરુ ગુરુનાનદેવજી ા. મના તન સિદ્ધાંતો હતા નામ જપો; કીર્તન કરો અને વંડછકો, અર્થ થાત હંમેશા ભગવાનને યાદ કરો, મહેનત કરો અને એક બીજા હળી-મળીને સંપીને લોકોની સેવા કરો તેમણે આખી દુનિયાનું પરિભ્રમણ પણ કર્યું હતું. છેલ્લે તે કરતારપુરમાં અંતિમ સમયમાં રહેતા હતા ત્યાં તે જોતજોત સમાગએ દેવલોક ગયા હતા. આજે આખો વિશ્વ ગુરુનાનક દેવજી ની 555મી જન્મ જયંતિ ઉજવી રહી છે. ત્યારે જામનગરના ગુરુદ્વારમાં પણ એક સપ્તાહમાં અલગ અલગ ધાર્મિક કાર્યકર્મો કરવામાં આવ્યા હતા, આજરોજ સવારે 10 વાગ્યે સેજપાઠજીની સમાપ્તિ કરવા આવી હતી. તે પછી ગંગાનગરથી વિશેષ મહેમાન સાહેબગગનદીપસિંઘ શબ્દ કીર્તન, કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ‘ગુરુકા લંગર’ પ્રસાદીનું આયોજન કરવા આવ્યુ છે. જેમાં શીખ સમાજ અને સિંધી સમાજ લોકો ભાગ લીધો હતો તેમ હરદિપસિંઘની યાદીમાં જણાવાયું હતું.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular