Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાના 25 પૈકી 5 ડેમ છલકાયા

જામનગર જિલ્લાના 25 પૈકી 5 ડેમ છલકાયા

- Advertisement -

જામનગર જિલ્લામાં આવેલાં કુલ રપ જળાશયો પૈકી પાંચ જળાશયો છલોલછ થયા છે. જામજોધપુર તાલુકાના બે જળાશયો ફુલઝર-1 અને ઉમિયાસાગરમાં પાણીની વિપુલ માત્રામાં આવક થતાં તેના દરવાજા ખોલી વધારાના પાણીનો નદીમાં નિકાલ કરવામાં આવ્યો છે. આ બન્ને જળાશયાના દરવાજા ખોલવામાં આવતાં ડેમની હેઠવાસમાં આવતાં નદી કાંઠાના ગામોમાં સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે. જયારે કોઝવે ઉપરથી નદીના પાણી વહેતાં બે જગ્યાએ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. આ જળાશય ઉપરાંત કાલાવડ તાલુકાના બાલંભડી, વોડીસાંગ અને વાગડીયા ડેમ પણ છલકાઇ ગયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular