Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત, 5 નાં મોત

ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત, 5 નાં મોત

- Advertisement -

બનાસકાંઠા જિલ્લામાં થરાદ-ધાનેરા હાઈવે પર અલ્ટો કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં 5 લોકોનાં મોત થયાં છે જ્યારે 3થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૃતકોના મૃતદેહને પીએમ અર્થે અને 3 ઘાયલોને સારવાર માટે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ધાનેરા પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યુ કે, ખેડાનો એક પરિવાર ભાખડીયાલ જઇ રહ્યો હતો. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular