ભાણવડમાં ગાયત્રી પરિવાર દ્વારા વિશ્વ કલ્યાણ માટે 108 કુંડી હવન યોજાયો હતો. મુખ્ય યજમાન અરવિંદભાઈ કાલરીયા ના પુત્રના જન્મ દિવસ નિમિત્તે 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને પ્રસાદી નું આયોજન કરવમાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યનો લાભ લીધો હતો.