Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં યુવાનની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

જામનગરમાં યુવાનની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

રવિવારે સવારે તેના ઘરે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા કારણ જાણવા તપાસ

- Advertisement -

જામનગર શહેરના ડિફેન્સ કોલોનીમાં આવેલા મારૂતિ નંદન પાર્કમાં રહેતા યુવાને રવિવારે સવારના સમયે તેના ઘરે કોઇકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ડિફેન્સ કોલોની પાસેના મારૂતિનંદન પાર્કમાં રહેતાં રોશનકુમાર વિરેન્દ્રકુમાર (ઉ.વ.25) નામના યુવાને રવિવારે સવારના સમયે તેના ઘરે અગમ્યકારણોસર પંખામાં દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની શિવકુમાર દ્વારા જાણ કરાતા પીએસઆઈ જે.એસ. ગોવાણી તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકે કયાં કારણોસર આત્મહત્યા કરી ? તે અંગેની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular