શું ત્રીજી લહેર આવશે ? બાળકોને કોરોના થવાની શક્યતાઓ કેટલી ? સંક્રમણ બાદ કેવી કાળજીઓ રાખવી ? બાળકોને આઈસોલેટ કરતી વખતે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું ? પોઝીટીવ ચાઈલ્ડને વયસ્કોની માફક મેડીકલ ટ્રીટમેન્ટ આપી શકાય ? જી.જી. હોસ્પિટલમાં હાલ કોવીડ પોઝીટીવ બાળકોની સારવાર માટે કેવા પ્રકારની વ્યવસ્થાઓ છે? જાણો તમારા તમામ પ્રશ્નોના જવાબ જી.જી. હોસ્પિટલના પિડીયાટ્રીશિયન પાસેથી